Wednesday, September 23, 2026

Paper Style

🖨️ Print / A4 Print

 

```html
📚 GYANPOTHI CHANNEL

STD 12 COMMERCE (046)

પ્રશ્નપત્રનું માળખું
કુલ ગુણ : 100

🟦 વિભાગ – A

હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો — 20 ગુણ

પ્રશ્ન 1 થી 20 સુધીના હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપવામાં આવશે. દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પ (A, B, C, D) આપવામાં આવશે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો જવાબ લખવાનો રહેશે.

દરેક પ્રશ્ન : 1 ગુણ   |   કુલ : 20 ગુણ

📚 પ્રકરણો : 1, 2, 3, 4, 5, 6, 11, 12

🟩 વિભાગ – B

અતિ ટૂંક જવાબી પ્રશ્નો — 10 ગુણ

પ્રશ્ન 21 થી 30 સુધીના અતિ ટૂંક જવાબી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

✍️ જવાબની મર્યાદા : 1 થી 10 શબ્દો
દરેક પ્રશ્ન : 1 ગુણ   |   કુલ : 10 ગુણ

📚 પ્રકરણો : 1, 3, 4, 5, 6, 11

🟨 વિભાગ – C

ટૂંક જવાબી પ્રશ્નો — 26 ગુણ

પ્રશ્ન 31 થી 47 સુધીના કુલ 17 પ્રશ્નોમાંથી કોઈપણ 13 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના રહેશે.

દરેક પ્રશ્ન : 2 ગુણ   |   13 × 2 = 26 ગુણ

📚 પ્રકરણો : 1, 2, 3, 5, 6, 11, 12

🟧 વિભાગ – D

મુદ્દાસર જવાબી પ્રશ્નો — 24 ગુણ

પ્રશ્ન 48 થી 59 સુધીના કુલ 12 પ્રશ્નોમાંથી કોઈપણ 8 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના રહેશે.

દરેક પ્રશ્ન : 3 ગુણ   |   8 × 3 = 24 ગુણ

📚 પ્રકરણો : 1, 2, 3, 4, 5, 12

🟥 વિભાગ – E

વિસ્તારપૂર્વક જવાબી પ્રશ્નો — 20 ગુણ

પ્રશ્ન 60 થી 65 સુધીના કુલ 6 પ્રશ્નોમાંથી કોઈપણ 4 પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપવાના રહેશે.

દરેક પ્રશ્ન : 5 ગુણ   |   4 × 5 = 20 ગુણ

📚 પ્રકરણો : 1, 3, 5, 6, 11

📊 ગુણવિભાગ — એક નજરમાં

વિભાગ પ્રશ્નો પસંદગી ગુણ
🟦 A 1–20 બધા 20
🟩 B 21–30 બધા 10
🟨 C 31–47 17 માંથી 13 26
🟧 D 48–59 12 માંથી 8 24
🟥 E 60–65 6 માંથી 4 20
કુલ ગુણ 100

🎯 પરીક્ષાની તૈયારી માટે ખાસ સૂચન

દરેક વિભાગમાં પૂછાતા પ્રશ્નોના સ્વરૂપ અને ગુણભારને ધ્યાનમાં રાખીને પ્રકરણોની તૈયારી કરવી. ખાસ કરીને વિભાગ C, D અને E માટે ટૂંકા, મુદ્દાસર તથા વિસ્તારપૂર્વક જવાબ લખવાની નિયમિત પ્રેક્ટિસ કરવી.

📚 Gyanpothi Channel
શિક્ષણ, માહિતી અને પ્રેરણા – એક જ સ્થળે.
```

Tuesday, September 22, 2026

KG Paper

🖨️ Print / A4 Print
```html LKG English Paper

વાત્સલ્ય વિદ્યામંદિર - મોરબી

વાર્ષિક પરીક્ષા :- ૨૦૨૬ - ૨૭

તારીખ :- ........................
ધોરણ :- LKG
વિષય :- અંગ્રેજી
કુલ ગુણ :- ૪૦
વિદ્યાર્થી નું નામ :- ........................................................................................
પ્ર-1: A to L માંથી નીચે આપેલ આલ્ફાબેટ લખો. [05]
A
C
E
G
H
પ્ર-2: સરખા લેટર જોડો. [05]
D
H
J
L
B
J
D
H
B
L
પ્ર-3: ચિત્ર ગણી સાચા નંબર સાથે જોડો. [05]
🥭 🥭 🥭
1
✏️ ✏️
3
🍎
4
⚽ ⚽ ⚽ ⚽ ⚽ ⚽
2
🍃 🍃 🍃 🍃
6
પ્ર-4: અલગ પડતા આલ્ફાબેટ પર X કરો. [05]
D B B B
C C D C
G G G H
E F E E
J J J I
પ્ર-5: ચિત્ર ઓળખી લેટર લખો. [05]
🧢
🐟
🏠
🪁
પ્ર-6: ચિત્ર ઓળખી તેના પ્રથમ લેટર સાથે જોડો. [04]
🔫
🪁
🦆
🍦
D
I
G
K
પ્ર-7: 1 to 10 માંથી નીચે આપેલ નંબર જોઈને લખો. [04]
7
1
6
9
પ્ર-8: પાછળ નો લેટર લખો. [04]
B
E
H
J
પ્ર-9: લેટર ઓળખી તેના ચિત્ર પર O કરો. [04]
F
🐄 👂 🪭
E
👂 🚪
G
🔫
B
🐈
```