Saturday, April 27, 2019

આજે હું ફેસબુકમાં ખાખા-ખોરા કરતો હતો ત્યારે મને એક શિક્ષક જેનું નામ છે અંકિતાબહેન પટેલ. જેમનું ઇનોવેશન હાથમાં આવ્યું જે ખૂબ સરસ છે. જે તમારી સાથે શેર કરું છું..... માફ કરજો ફોટા વધારે છે.... કામ લાગે એ રાખજો
બાકી ...ડિલીટ કરજો... ખાસ પ્રાથમિક માટે છે...

Monday, April 8, 2019

સંચાલનનું સ્વરૂપ અને મહત્વ

Section C :- (2 ગુણ વાળા પ્રશ્નો...)
1. સંચાલનના 6M વર્ણવો..
2. "સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે" સમજાવો.
3. "સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે" સમજાવો.
4. "સંચાલન એક વિજ્ઞાન છે" સમજાવો.
5. "સંચાલન એક કળા છે" સમજાવો.
6. "સંચાલન એક વ્યવસાય છે" સમજાવો.
7. પૂર્ણ રૂપ આપો.
B.B.A., M.B.A., I.I.M, C.E.O, HRM
8. સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સમજાવો.
9. સંચાલન થી સમાજને ક્યાં લાભ મળે છે.
10. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈપણ બે કાર્યો જણાવો.
11. સંચાલનની મધ્ય સપાટીએ થતા કોઈપણ બે કાર્યો જણાવો.
12. સંચાલનની તળ સપાટીએ થતા કોઈપણ બે કાર્યો જણાવો.
13. બજાર સંચાલનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે..?
14. કિંમત અંગેના નિર્ણયમાં કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે ?
15. વિતરણ વ્યવસ્થા સમજાવો.
16. અભિવૃદ્ધિ વિશે ટૂંકમાં વર્ણન કરો.
17. માનવ સંસાધન સંચાલન (HRM) વિશે સમજાવો..
18. સંચાલન ના કાર્ય વિસ્તારો ક્યાં ક્યાં છે ?
19. પેદાશમિશ્ર વિશે સમજાવો...
20.

Section D :- (3 ગુણ વાળા પ્રશ્નો...)
1. સંચાલનનું સ્વરૂપ મુદ્દાસર સમજાવો.
2. "કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે" સવિસ્તાર સમજાવો.
3. સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે... સમજાવો..