Tuesday, February 9, 2021

Chep 1 સંચાલનનું મહત્ત્વ :-

Std 12 BA (વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન)
(1) દરેક ક્ષેત્રમાં જરૂરી
(2) સાધનોનો મહત્તમ ઉપયોગ
(3) ધ્યેયસિદ્ધિ
(4) ધંધાની સફળતા માટે ઉપયોગી
(5) રોજગારીની તકોમાં વધારો
(6) નકામાં વૃદ્ધિ
(7) સામાજિક લાભ
(8) રાષ્ટ્રીય હેતુ

Tuesday, February 2, 2021

ધોરણ 12 કોમર્સ વાણિજય વ્યવસ્થા અને સંચાલન આદર્શ પેપર 1

ધોરણ 12 કોમર્સ વાણિજય વ્યવસ્થા અને સંચાલન આદર્શ પેપર 1 (chep 9 નાણાકીય બજાર)


1.  નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :-

1. ઔપચારિક નાણાકીય માળખું કેટલા ઘટકોનું બનેલું છે.
(A) 1
(B) 2
(C) 3
(D) 4

2. T-Bills
(A) શૂન્ય કુપન બોન્ડ
(B) વેચાણ બિલ
(C) ખરીદ બિલ
(D) એકપણ નહિ

3. કોલ મની
(A) 1 દિવસનો વ્યવહાર છે.
(B) 14 દિવસનો વ્યવહાર છે.
(C) દલાલી કમિશન છે.
(D) વટાવ છે.

4. NEAT એ
(A) બોન્ડ છે.
(B) જામીનગીરી છે.
(C) સ્ક્રિન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા
(D) એકપણ નહિ

5. NSDL એ
(A) કંપની છે.
(B) શેર બજાર છે.
(C) શેર બ્રોકર છે
(D) ડિપોઝિટરી છે.

નીચેના પ્રશ્નોના એકવાક્યમાં જવાબ લખો.
6. કોલ મની એટલે શું ?
7. CDSL નું ફૂલફોર્મ જણાવો.
8. BOLT શું છે ?
9. ગૌણ બજાર એટલે શું ?
10. O.T.C. નું ફુલફોર્મ જણાવો.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો.
11. Pay-In અને Pay-Out સમજાવો.
12. CDSLના કોઈપણ 4 કાર્ય વર્ણવો.

નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.
13. ડિમેટ વિશે નોંધ લખો.
14. નાણાં બજારના સાધનો વિશે નોંધ લખો.